જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $2 \ \lambda$
  • B
    $4 \ \lambda$
  • C
    $6 \ \lambda$
  • D
    $8 \ \lambda$

Explore More

Similar Questions

સદિશ $\overrightarrow{A} = a_x \hat{i} + a_y \hat{j} + a_z \hat{k}$ નો $\hat{i} - \hat{j}$ ની દિશામાં ઘટક શોધો.

ઘન સમીકરણ જેના બીજ $x^3+2 x^2-4 x+1=0$ ના દરેક બીજ કરતા ત્રણ ગણા હોય તે

$31$ વસ્તુઓમાંથી $10$ વસ્તુઓ પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો,જેમાં $10$ વસ્તુઓ સમાન છે અને બાકીની $21$ વસ્તુઓ ભિન્ન છે.

બે વર્તુળાકાર ગૂંચળાઓને આકૃતિમાં દર્શાવેલ ત્રણ પરિસ્થિતિઓમાંથી કોઈપણમાં ગોઠવી શકાય છે. તેમનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) કેટલું હશે?

જ્યારે $\alpha$-કણ અને પ્રોટોન બંનેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે દાખલ કરવામાં આવે કે જેથી તેમના માર્ગની ત્રિજ્યા સમાન રહે,અને ચુંબકીય ક્ષેત્ર સદિશ $\overrightarrow{B}$ તેમના વેગ સદિશને લંબ હોય,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo