$4.25\, eV$ ઉર્જા ધરાવતો ફોટોન જ્યારે ધાતુ $A$ ની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $T_A\, eV$ અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ${\lambda _A}$ છે. $4.70\, eV$ ઉર્જા ધરાવતા ફોટોન દ્વારા બીજી ધાતુ $B$ માંથી મુક્ત થતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ${T_B} = ({T_A} - 1.50)\, eV$ છે. જો આ ફોટોઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ${\lambda _B} = 2{\lambda _A}$ હોય,તો:

  • A
    ધાતુ $A$ નું કાર્યવિધેય (work function) $2.25\, eV$ છે
  • B
    ધાતુ $B$ નું કાર્યવિધેય $4.20\, eV$ છે
  • C
    ${T_A} = 2.00\, eV$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

એક ધાતુ સપાટીનું કાર્ય વિધેય (work function) $6.2 \ eV$ છે. જો આ સપાટી પર આપાત થતા વિકિરણ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $5 \ V$ હોય,તો આપાત વિકિરણ ...... પ્રદેશમાં હશે.

સીઝિયમનું કાર્ય વિધેય (work function) $2.14 \ eV$ છે. જો ફોટોકરન્ટને $0.60 \ V$ ના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા શૂન્ય કરવામાં આવે, તો આપાત પ્રકાશની તરંગલંબાઇ શોધો.

એક અલગ ધાતુના ગોળાને $4\,eV$ ફોટોન ઉર્જા ધરાવતા પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જો ધાતુનું કાર્ય વિધેય (work function) $2\,eV$ હોય,તો ગોળાનું લઘુત્તમ પોટેન્શિયલ કેટલું હોવું જોઈએ જેથી કોઈ ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય? ................ $V$.

પોટેશિયમ માટે ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઈ (વર્ક ફંક્શન $2 \ eV$ છે) ........... $nm$ છે.

જો કોઈ ધાતુનું કાર્ય વિધેય (work function) $\phi$ હોય અને આપાત પ્રકાશની આવૃત્તિ $\nu$ હોય,તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે નહીં થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo