જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે,ત્યારે $P$ પાવરના ફોટોન ઉત્સર્જિત થાય છે. $t$ સમયમાં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $n$ કેટલી હશે? [$h$ = પ્લાન્કનો અચળાંક,$c$ = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ]

  • A
    $\frac{hc}{P \lambda t}$
  • B
    $\frac{P \lambda}{htc}$
  • C
    $\frac{P \lambda t}{hc}$
  • D
    $\frac{hP}{\lambda tc}$

Explore More

Similar Questions

શ્વેત પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા $(\sim 10^{-10} \ W/m^2)$ ને અનુરૂપ પ્રતિ સેકન્ડે બતકની આંખમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા ગણો. બતકની આંખનું ક્ષેત્રફળ $0.4 \ cm^2$ અને શ્વેત પ્રકાશની સરેરાશ આવૃત્તિ $6 \times 10^{14} \ Hz$ લો.

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા નીચેનામાંથી કઈ છે?

કોમ્પ્ટન સ્કેટરિંગ પ્રક્રિયામાં,આપાત $X$-કિરણો $60^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણન પામેલા વિકિરણની તરંગલંબાઇ $0.22 \ \text{Å}$ છે. તો આપાત $X$-કિરણોની તરંગલંબાઇ $\text{Å}$ એકમમાં કેટલી હશે?

ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન વચ્ચેની ઉચ્ચ-ઊર્જા અથડામણના પ્રવેગક પ્રયોગમાં,એક ઘટનાને $10.2 \; BeV$ કુલ ઊર્જા ધરાવતી ઇલેક્ટ્રોન-પોઝિટ્રોન જોડીના બે સમાન ઊર્જા ધરાવતા $\gamma$-કિરણોમાં વિનાશ તરીકે સમજવામાં આવે છે. દરેક $\gamma$-કિરણ સાથે સંકળાયેલ તરંગલંબાઇ કેટલી છે? $(1 \; BeV = 10^9 \; eV)$

$100\, W$ ના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો. સરળતા માટે ધારો કે દરેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo