જ્યારે પ્રકાશનું ઘટ્ટ માધ્યમમાં વક્રીભવન થાય છે,ત્યારે,

  • A
    તેની તરંગલંબાઈ અને આવૃત્તિ બંને વધે છે.
  • B
    તેની તરંગલંબાઈ વધે છે પરંતુ આવૃત્તિ બદલાતી નથી.
  • C
    તેની તરંગલંબાઈ ઘટે છે પરંતુ આવૃત્તિ બદલાતી નથી.
  • D
    તેની તરંગલંબાઈ અને આવૃત્તિ બંને ઘટે છે.

Explore More

Similar Questions

વક્રીભવનનો સ્નેલનો નિયમ લખો.

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. જ્યારે કિરણપુંજ માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે તે:

પ્રકાશની તરંગલંબાઈ માધ્યમમાં $\mu$ ગણી ($\mu = 1.33$ પાણી માટે) ઘટે છે. પાણીની અંદર રહેલો એક ડાઇવર એવી વસ્તુને જુએ છે જેનો કુદરતી રંગ લીલો છે. તે વસ્તુને કેવી રીતે જોશે?

અરીસા અને લેન્સ માટે થતી પ્રકાશીય ઘટનાઓ અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

પાણીની સપાટી તરફ $3 \, m/s$ ના દરે ઊર્ધ્વદિશામાં ઉપર આવતી માછલી પાણીની ઉપર રહેલા એક પક્ષીને $9 \, m/s$ ના દરે પોતાની તરફ નીચે આવતું જુએ છે. પાણીનો વક્રીભવનાંક $4/3$ છે. પક્ષીનો વાસ્તવિક વેગ (જમીનની સાપેક્ષે વેગ) $m/s$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo