જ્યારે સમતાપી (isothermal) ફેરફારમાં વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેનું પરિણામ શું હશે?

  • A
    બાહ્ય કાર્ય
  • B
    તાપમાનમાં વધારો
  • C
    આંતરિક ઉર્જામાં વધારો
  • D
    બાહ્ય કાર્ય અને તાપમાનમાં વધારો

Explore More

Similar Questions

શું આદર્શ વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર સમતાપી પ્રક્રિયા દરમિયાન શૂન્ય સિવાયનો હોઈ શકે?

$0^{\circ}C$ તાપમાન અને $1 \text{ atmospheric pressure}$ પર $22.4 \text{ litres}$ કદ ધરાવતા $1 \text{ mole } O_2$ વાયુને સમતાપી રીતે સંકોચવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \text{ litres}$ થાય છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય ...... $J$ છે.

$1$ મોલ આદર્શ વાયુ જે સમતાપી પ્રક્રિયા દ્વારા પ્રારંભિક અવસ્થા $(P_1, V_1, T)$ થી અંતિમ અવસ્થા $(P_2, V_2, T)$ માં જાય છે,તેના એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?

બે સમાન પાત્રો $A$ અને $B$ કે જેમાં ઘર્ષણરહિત પિસ્ટન છે,તેમાં સમાન તાપમાન અને સમાન કદ $V$ પર સમાન આદર્શ વાયુ ભરેલો છે. $A$ અને $B$ માં વાયુના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ છે. વાયુઓને સમતાપી રીતે સમાન અંતિમ કદ $2V$ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. $A$ અને $B$ માં વાયુના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ જોવા મળે છે. તો

$2 \text{ moles}$ આદર્શ વાયુ દ્વારા અચળ તાપમાન $T$ પર કદ $V$ થી $2V$ સુધી વધારતા થતું કાર્ય $W$ છે. તો $4 \text{ moles}$ આદર્શ વાયુ દ્વારા અચળ તાપમાન $\frac{T}{2}$ પર કદ $V$ થી $8V$ સુધી વધારતા થતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo