પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે? સમજાવો.

  • A
    જ્યારે પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતા વધારે હોય.
  • B
    જ્યારે પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી હોય.
  • C
    જ્યારે પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતા ઓછી હોય.
  • D
    જ્યારે પદાર્થનું વજન ઉત્પ્લાવક બળ જેટલું હોય.

Explore More

Similar Questions

પ્લવનનો નિયમ (Law of floatation) લખો.

પીત્તળનો $0.5 \,kg$ નો બ્લોક (ઘનતા $=8 \times 10^3 \,kg \,m^{-3}$) એક દોરી વડે લટકાવેલ છે. જો બ્લોકને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડવામાં આવે,તો દોરીમાં તણાવ કેટલું હશે? $(g=10 \,ms^{-2})$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક પાત્રમાં $H/2$ ઊંચાઈ સુધી $2d$ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપર $H/2$ ઊંચાઈ સુધી $d$ ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે. આ પાત્રમાં $A/5$ આડછેદનું ક્ષેત્રફળ અને $L$ $(L < H/2)$ લંબાઈ ધરાવતો એક ઘન નળાકાર શિરોલંબ મૂકવામાં આવ્યો છે. નળાકાર એવી રીતે શિરોલંબ તરે છે કે તેનો નીચેનો છેડો બંને પ્રવાહીની સપાટીથી $L/4$ અંતરે રહે છે. નળાકારની ઘનતા $D$ શોધો. (ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ $P_0$ છે.)

Difficult
View Solution

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $45 \ g$ છે અને $30^{\circ} C$ તાપમાને $1.5 \times 10^3 \ kg \ m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $25 \ g$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે ધાતુના ટુકડાનું વજન $27 \ g$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.25 \times 10^3 \ kg \ m^{-3}$ છે. ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો:

સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતા બે સળિયાના વિદ્યુત અવરોધનો ગુણોત્તર $1:2$ છે. જ્યારે બંને સળિયાને પાણીમાં ડુબાડવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo