જ્યારે કોઈ તંત્રને થર્મોડાયનેમિક અવસ્થા $i$ થી $f$ સુધી પથ $iaf$ પર લઈ જવામાં આવે છે (આકૃતિ જુઓ),ત્યારે માલૂમ પડે છે કે તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા $Q = 50 \ cal$ છે અને તંત્ર દ્વારા થયેલ કાર્ય $W = 20 \ cal$ છે. પથ $ibf$ પર $Q = 36 \ cal$ છે. તો પથ $ibf$ પર થયેલ કાર્ય $W$ કેટલું હશે ($cal$ માં)?

  • A
    $6$
  • B
    $18$
  • C
    $40$
  • D
    $-43$

Explore More

Similar Questions

પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2240 \, J/g$ છે. જો $1 \, g$ પાણીના વિસ્તરણની પ્રક્રિયામાં થયેલ કાર્ય $168 \, J$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો વધારો ....... $J$ છે.

$2$ મોલ વાયુનું તાપમાન $340 \ K$ થી વધારીને $342 \ K$ કરવામાં આવે,તો તેની આંતરિક ઊર્જામાં થતો વધારો ........ $cal$ છે. ($C_v = 4.96 \ cal/mole \ K$ આપેલ છે.)

Difficult
View Solution

એક થર્મલી ઇન્સ્યુલેટેડ રિજિડ પાત્રમાં આદર્શ વાયુ ભરેલો છે,જેને $100 \,\Omega$ અવરોધ ધરાવતા ફિલામેન્ટ દ્વારા $1 \,A$ ના પ્રવાહ વડે $5$ મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ છે.

$100^{\circ} C$ તાપમાને $1.00 \ kg$ પ્રવાહી પાણીનું $1.0 \ atm$ ($1.00 \times 10^5 \ Pa$ લો) દબાણે $100^{\circ} C$ તાપમાને વરાળમાં રૂપાંતર થાય છે. પ્રવાહી પાણીનું પ્રારંભિક કદ $1.00 \times 10^{-3} \ m^3$ હતું જે બદલાઈને $2.001 \ m^3$ વરાળ થાય છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. [બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $\simeq 2000 \ kJ \ kg^{-1}$ લો] ($kJ$ માં)

એક વાયુને અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી બે અલગ-અલગ માર્ગો $1$ અને $2$ પર લઈ જવામાં આવે છે. આ બે માર્ગો પર તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલું કાર્ય અનુક્રમે $Q_1, Q_2$ અને $W_1, W_2$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo