જ્યારે બહુપદી $f(x)$ ને $x-3$ અને $x+6$ વડે ભાગવામાં આવે છે,ત્યારે અનુક્રમે શેષ $7$ અને $22$ મળે છે. જ્યારે $f(x)$ ને $(x-3)(x+6)$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું મળે?

  • A
    $\frac{-5}{3} x+12$
  • B
    $\frac{-7}{3} x+14$
  • C
    $\frac{-5}{3} x+16$
  • D
    $\frac{-7}{3} x+12$

Explore More

Similar Questions

બહુપદી $2x^{3} + mx^{2} + nx - 14$ માં $m$ અને $n$ ની કિંમતો શોધો,જેથી $(x-1)$ અને $(x+2)$ તેના અવયવો હોય.

બહુપદી $f(x)=2x^{3}-ax^{2}-(2a-3)x+2$ નો એક અવયવ $x+1$ હોય,તો $a$ ની કિંમત શું હોવી જોઈએ?

$a^{2} + \frac{1}{4} + a$ ના અવયવો શું થશે?

બહુપદી $4y^{3}-3y^{2}+2y-4$ ને $y+2$ વડે ભાગો અને ભાગફળ તથા શેષ શોધો.

જો $2 a p q = (p + q)^2 - (p - q)^2$ હોય,તો $a$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo