જ્યારે જહાજમાંથી મિસાઇલ છોડવામાં આવે છે,ત્યારે તેને આંતરવાની સંભાવના $\frac{1}{3}$ છે અને જો તે આંતરવામાં ન આવે તો મિસાઇલ લક્ષ્યને ભેદે તેની સંભાવના $\frac{3}{4}$ છે. જો જહાજમાંથી ત્રણ મિસાઇલ સ્વતંત્ર રીતે છોડવામાં આવે,તો ત્રણેય મિસાઇલ લક્ષ્યને ભેદે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{27}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{1}{8}$
  • D
    $\frac{3}{8}$

Explore More

Similar Questions

જો $P(A) = \frac{3}{5}$ અને $P(B) = \frac{1}{5}$ હોય,તો જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય,તો $P(A \cap B)$ શોધો.

દેખાવમાં સમાન બે પાત્રોમાં અનુક્રમે $3$ લીલા અને $2$ કાળા દડા તથા $2$ લીલા અને $5$ કાળા દડા છે. એક પાત્ર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. તે કાળો હોવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $3$ સફેદ અને $2$ કાળા દડા છે અને બીજી થેલીમાં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. દડો કાળો હોવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $1$ થી $19$ સુધીના ક્રમાંકિત $19$ ટિકિટો છે. એક ટિકિટ કાઢવામાં આવે છે અને ત્યારબાદ બીજી ટિકિટ બદલ્યા વગર (without replacement) કાઢવામાં આવે છે. બંને ટિકિટો પર બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

$A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ છે. તેમની સંભાવનાઓ અનુક્રમે $3/10$ અને $2/5$ છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo