જ્યારે $\vec{V}$ વેગ સાથે ગતિ કરતો વિદ્યુતભારિત કણ $\vec{B}$ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે,ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી. આનો અર્થ એ છે કે:

  • A
    $\vec{V}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ફરજિયાત $90^{\circ}$ છે.
  • B
    $\vec{V}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો $90^{\circ}$ સિવાયનું કોઈપણ મૂલ્ય હોઈ શકે છે.
  • C
    $\vec{V}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો $0^{\circ}$ અને $180^{\circ}$ સિવાયનું કોઈપણ મૂલ્ય હોઈ શકે છે.
  • D
    $\vec{V}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કાં તો $0^{\circ}$ અથવા $180^{\circ}$ છે.

Explore More

Similar Questions

જ્યારે સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે કયા કણોની પરિભ્રમણ આવૃત્તિ ન્યૂનતમ હશે?

$5 \times 10^7 \ C/kg$ ના વિશિષ્ટ વીજભાર ધરાવતો આયન બીમ $4 \times 10^{-2} \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $2 \times 10^5 \ m/s$ ના વેગ સાથે લંબરૂપે દાખલ થાય છે. આયનોના વર્તુળાકાર પથની ત્રિજ્યા મીટરમાં કેટલી હશે?

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેઓ સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશ કરે છે અને અનુક્રમે $r_1$ અને $r_2$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળનો ગુણોત્તર કેટલો થાય?

એક ઇલેક્ટ્રોન કોણીય વેગમાન $\vec{L}$ સાથે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. તેની કક્ષાના સમતલને લંબરૂપે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ લાગુ કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન ટોર્ક $\vec{\tau}$ અનુભવે,તો

એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર ગતિ કરી રહ્યો છે. કણ પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo