મહત્તમ સ્થિર ઘર્ષણ બળ 

  • A

    સપાટી ના ક્ષેત્રફળ ના મૂલ્યના  બમણા મૂલ્ય  જેટલું 

  • B

    સપાટી ના ક્ષેત્રફળથી સ્વતંત્ર 

  • C

    સપાટી ના ક્ષેત્રફળ ના મૂલ્ય  જેટલું 

  • D

    એકપણ નહીં 

Similar Questions

$5 \,kg$ દળના બ્લોક પર $4\, kg$ દળનું બાળક છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બાળક દોરડા પર કેટલું મહતમ બળ ($N$ માં) લગાવી શકે કે જેથી બ્લોક ખસે નહીં? [$g=10 \,ms ^{-2}$ ]

  • [JEE MAIN 2021]

$1\, kg$ ના બ્લોકને દિવાલ પર રાખવા માટે લંબબળ $F$ લગાડવામાં આવે છે.જો ઘર્ષણાક $0.2$ હોય,તો બળ $F$ નું ન્યૂનતમ મૂલ્ય ....... $N$ હોવું જોઈએ.

આકૃતિમાં દર્શાવેલ બ્લોક સમતોલન સ્થિતિમાં હોય,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થશે?

$2 \,kg$ ના બ્લોકને દીવાલ સાથે $100\, N$ બળ થી જકડી રાખેલો હોય અને તેમની વચ્ચે નો ઘર્ષણાક $0.3$ હોય તો ઘર્ષણ બળ ........ $N$ થાય.

$l$ લંબાઇની ચેઇનને ઘર્ષણાક ધરાવતા ટેબલ પર મૂકવામાં આવે છે.તો તેને મહત્તમ કેટલી લંબાઈ સુધી લટકાવી શકાય?