એક $4\, kg$ દળની સ્પ્રિંગને છત પર લટકાવેલી છે જે હુકના નિયમનું પાલન કરે છે જેની લંબાઈમાં $2\, cm$ નો વધારો થાય છે. હવે તેને $5\, cm$ ખેચવા માટે કરવું પડતું કાર્ય ....... $joule$  $(g = 9.8\,metres/se{c^2})$

  • A

    $4.90$

  • B

    $2.45$

  • C

    $0.495$

  • D

    $0.245$

Similar Questions

$2$ મીટર લંબાઈ અને $1$ સેમી ત્રિજ્યા ધરાવતા સળિયાનો એક છેડો જડીત છે, તેને $0.8$ રેડિયનનું કોણાવર્તન કરવામાં આવે તો આકાર વિકૃતિ શું થશે?

  • [AIIMS 2019]

$A$ આડછેદ અને $L$ લંબાઇ ધરાવતા તાર જેનો યંગ મોડ્યુલસ $Y$ છે તેના પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $x$ છે, તો કેટલું કાર્ય થાય?

 લાંબા સમય સુધી વપરાયેલ સ્પ્રિંગ બેલેન્સ શાથી સારું વજન દર્શાવતું નથી ?

$L$  લંબાઇના તાર પર $ Mg$ વજન લટકાવતા લંબાઇમાં થતો વધારો $l$ $ metres $ હોય,તો તારમાં સંગ્રહીત ઊર્જા

તારને શિરોલંબ લટકાવીને તારને છેડે $200\;N$ નું વજન જોડીને ખેંચવામાં આવે છે. વજન તારને $1\, mm$ સુધી ખેંચે, તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઊર્જા ($J$ માં) કેટલી હશે?

  • [AIEEE 2003]