ત્રણ અવરોધો $A = 2 \, \Omega$,$B = 4 \, \Omega$,$C = 6 \, \Omega$ નું સૌથી યોગ્ય સંયોજન શું હશે જેથી સંયોજનનો સમતુલ્ય અવરોધ $\frac{22}{3} \, \Omega$ થાય?

  • A
    $A$ અને $C$ નું સમાંતર જોડાણ જે $B$ સાથે શ્રેણીમાં જોડાયેલ છે.
  • B
    $A$ અને $B$ નું સમાંતર જોડાણ જે $C$ સાથે શ્રેણીમાં જોડાયેલ છે.
  • C
    $A$ અને $C$ નું શ્રેણી જોડાણ જે $B$ સાથે સમાંતરમાં જોડાયેલ છે.
  • D
    $B$ અને $C$ નું શ્રેણી જોડાણ જે $A$ સાથે સમાંતરમાં જોડાયેલ છે.

Explore More

Similar Questions

$R$ અવરોધ અને $L$ લંબાઈ ધરાવતા તારને $5$ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે,તો પરિણામી અવરોધ કેટલો થશે?

નીચે આપેલા પરિપથના બે છેડાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

સમાન મૂલ્યના ત્રણ અવરોધો $R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર અલગ-અલગ ગોઠવણીમાં ગોઠવવામાં આવ્યા છે. પાવર વ્યયનો ચડતો ક્રમ કયો છે?

છેડા $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, W$ નો બલ્બ $B_1$ અને બે $60\, W$ ના બલ્બ $B_2$ અને $B_3$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. જો $P_1, P_2$ અને $P_3$ એ અનુક્રમે બલ્બ $B_1, B_2$ અને $B_3$ ના આઉટપુટ પાવર હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo