નીચે આપેલા પરિપથના બે છેડાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

  • A
    $r$
  • B
    $\frac{r}{6}$
  • C
    $\frac{r}{9}$
  • D
    $\frac{r}{3}$

Explore More

Similar Questions

$100\,\Omega$ અને $200\,\Omega$ અવરોધ ધરાવતા બે અવરોધકોને વિદ્યુત પરિપથમાં સમાંતર જોડવામાં આવ્યા છે. આપેલા સમયમાં $100\,\Omega$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને $200\,\Omega$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

નીચે આપેલા પરિપથમાં $1\; \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $I_{1}$ ($A$ માં) કેટલો છે?

બે અવરોધોના શ્રેણી જોડાણનો કુલ અવરોધ $S$ છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ $P$ છે. જો $S = nP$ હોય,તો $n$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી છે?

ચોરસ આડછેદ ધરાવતા એલ્યુમિનિયમ $(Al)$ ના સળિયામાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ કાણું પાડીને તેમાં લોખંડ $(Fe)$ ભરવામાં આવે છે. $Al$ અને $Fe$ ની વિદ્યુત અવરોધકતા અનુક્રમે $2.7 \times 10^{-8} \ \Omega m$ અને $1.0 \times 10^{-7} \ \Omega m$ છે. સંયુક્ત સળિયાના બે છેડાઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુત અવરોધ કેટલો હશે?

અમુક બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો એક બલ્બ ઉડી જાય (ફ્યુઝ થઈ જાય) અને બાકીના બલ્બને ફરીથી તે જ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો રૂમમાં પ્રકાશ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo