આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ સિસ્ટમનો બળ અચળાંક (force constant) શું હશે?

  • A
    $\frac{{{K_1}}}{2} + {K_2}$
  • B
    ${\left[ {\frac{1}{{2{K_1}}} + \frac{1}{{{K_2}}}} \right]^{ - 1}}$
  • C
    $\frac{1}{{2{K_1}}} + \frac{1}{{{K_2}}}$
  • D
    ${\left[ {\frac{2}{{{K_1}}} + \frac{1}{{{K_1}}}} \right]^{ - 1}}$

Explore More

Similar Questions

જ્યારે $1.0 \,kg$ દળના પદાર્થને શિરોલંબ લટકાવેલી હલકી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની લંબાઈમાં $5 \,cm$ નો વધારો થાય છે. જો $2.0 \,kg$ નો બ્લોક સ્પ્રિંગ સાથે લટકાવીને તેને $10 \,cm$ જેટલો ખેંચીને મુક્ત કરવામાં આવે, તો તેનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= 10 \,m/s^2$)

$x$-અક્ષ પર ગતિ કરતા $0.02 \ kg$ દળના કણની સ્થિતિઊર્જા $V = A x(x-4) \ J$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં છે અને $A$ અચળાંક છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

એક સરળ આવર્ત દોલક $m$ દળ ધરાવતા કણ અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગનો બનેલો છે. કણ $T$ જેટલા આવર્તકાળ સાથે દોલન કરે છે. સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો એક ભાગ તે જ કણ સાથે દોલન કરે,તો નવો આવર્તકાળ કેટલો થશે?

$S.H.M.$ કરતા કણની આવૃત્તિ $10 \ Hz$ છે. કણ એક ઉર્ધ્વ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તેના દોલનના સૌથી ઉચ્ચ બિંદુએ સ્પ્રિંગ ખેંચાયેલી નથી. કણની મહત્તમ ઝડપ શોધો $(g = 10 \ m/s^2)$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળ $m$ ને બે સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. બે સ્પ્રિંગના સ્પ્રિંગ અચળાંકો $K_1$ અને $K_2$ છે. ઘર્ષણરહિત સપાટી માટે,દળ $m$ ના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo