જ્યારે અધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઑક્સાઇડના પ્રકાર કયા છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાઈને ઍસિડિક ઑક્સાઇડ બનાવે છે એટલે કે આવા ઑક્સાઇડના જલીય દ્રાવણ ભૂરા લિટમસપત્રને લાલમાં ફેરવે છે.

દા.ત., $SO _{2}, \,CO _{2}, \,NO _{2}$  વગેરે.

જેમ કે, ${C_{(s)}}{\kern 1pt}  + {\kern 1pt} {O_{2(g)}}{\kern 1pt}  \to {\kern 1pt} \,C{O_{2(g)}}$

           કાર્બન          ઑક્સિજન         કાર્બન ડાયોક્સાઈડ વાયુ

$C{O_{2(g)}} + \,\,{H_2}{O_{(l)}}{\kern 1pt}  \to \,{H_2}C{O_3}_{(aq)}$

કાર્બન ડાયોક્સાઈડ    પાણી       કાર્બોનિક એસિડ

Similar Questions

જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.

કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓનાં નામ આપો. 

તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.

$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?

$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.

નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે ?

કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.