પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વપ્રવેગ $(g)$ નું મૂલ્ય કેટલું હોય છે અને પૃથ્વીની સપાટીથી ઉપર અને નીચે જતા $g$ માં થતો ફેરફાર જણાવો.

Similar Questions

ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?

  • [AIPMT 2003]

પૃથ્વી ઉપર એક પદાર્થનું વજન $400\,N$ છે. આ પદાર્થનું વજન તેને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંડાઈએ લઈ જતાં  ............ $N$ થશે.

  • [JEE MAIN 2023]

જે પદાર્થનું વજન $1\,N$ છે તે પદાર્થનું દળ જણાવો.

એક સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી પર $T_1$ અને સપાટીથી $R$ ઊંચાઈએ $T_2$ હોય તો $T_2/T_1$ = _____ ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)

  • [IIT 2001]

ગુરુત્વ પ્રવેગ નું ન્યૂન્ત્તમ મૂલ્ય