$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

  • A
    $2 \times 10^{8} \ m \ s^{-1}$
  • B
    $3 \times 10^{8} \ m \ s^{-1}$
  • C
    $1.5 \times 10^{8} \ m \ s^{-1}$
  • D
    $4.5 \times 10^{8} \ m \ s^{-1}$

Explore More

Similar Questions

$3 \, cm$ ઊંચી વસ્તુને $12 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $20 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

સમતલ અરીસામાં,પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર એ વસ્તુ અને અરીસા વચ્ચેના અંતર જેટલું જ હોય છે.

બે સમતલ અરીસાઓની ગોઠવણીમાં કઈ સ્થિતિમાં આપાત કિરણ અને અંતિમ પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાને સમાંતર રહેશે,ભલે આપાતકોણ ગમે તે હોય? આકૃતિની મદદથી સમજાવો.

Difficult
View Solution

$(a)$ પ્રકાશનું એક કિરણ કાચના સ્લેબની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આ કિરણ માટે આપાતકોણ અને વક્રીભવનકોણના મૂલ્યો કેટલા હશે?
$(b)$ પ્રકાશ હવામાંથી માધ્યમ $X$ માં પ્રવેશે છે. માધ્યમ $X$ માં તેની ઝડપ $1.5 \times 10^{8} \ m \ s^{-1}$ થાય છે. હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \ m \ s^{-1}$ છે. માધ્યમ $X$ નો વક્રીભવનાંક શોધો.

ખગોળીય ટેલિસ્કોપમાં વસ્તુની સરખામણીમાં અંતિમ પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo