$3 \, cm$ ઊંચી વસ્તુને $12 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $20 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

  • A
    સ્થાન: લેન્સની પાછળ $30 \, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું,કદ: $4.5 \, cm$
  • B
    સ્થાન: લેન્સની આગળ $30 \, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું,કદ: $4.5 \, cm$
  • C
    સ્થાન: લેન્સની પાછળ $15 \, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું,કદ: $2.25 \, cm$
  • D
    સ્થાન: લેન્સની આગળ $15 \, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું,કદ: $2.25 \, cm$

Explore More

Similar Questions

પ્રકાશના પરાવર્તન દરમિયાન તેની આવૃત્તિ,તરંગલંબાઈ કે ઝડપમાં ફેરફાર થતો નથી.

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવાથી વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે?

સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપ)માં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે?

$n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પ્રકાશનું એક કિરણ $n_2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. જો આપાતકોણ $\theta_1$ અને વક્રીભૂતકોણ $\theta_2$ હોય,તો $\sin \theta_1 / \sin \theta_2 = \dots$

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ $75\, cm$ ના અંતરે રચાતું હોય,તો લેન્સથી વસ્તુનું અંતર શોધો. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo