જો $\vec \omega = 3\hat i - 4\hat j + \hat k$ અને $\vec r = 5\hat i - 6\hat j + 6\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય શું છે?

  • A
    $6\hat i - 2\hat j + 3\hat k$
  • B
    $6\hat i - 2\hat j + 8\hat k$
  • C
    $4\hat i - 13\hat j + 6\hat k$
  • D
    $-18\hat i - 13\hat j + 2\hat k$

Explore More

Similar Questions

$0.6 \, kg$ દળ ધરાવતો પદાર્થ $1 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે। જો પદાર્થ $\frac{900}{\pi}$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરતો હોય, તો તેની ગતિઊર્જા કેટલી હશે ($ \, J$ માં)?

નીચેનામાંથી કયું પ્રક્ષિપ્ત પદાર્થ (projectile) નથી?

એક છોકરો બાઉન્ડ્રી પરથી વિકેટ કીપર તરફ ક્રિકેટનો બોલ ફેંકે છે. જો હવાના કારણે લાગતું ઘર્ષણ બળ $f_a$ અવગણી શકાય તેમ ન હોય,તો સ્થાન $X$ પર બોલ પર લાગતા બળોને નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ સાથે $45^{\circ}$ હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ $20 \text{ m/s}$ છે. પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ . . . . . . $\text{m/s}$ માં શોધો.

દડા $A$ અને $B$ ને એક જ સમક્ષિતિજ સમતલ પર આવેલા બે બિંદુઓથી $120\,m$ ના અંતરેથી ફેંકવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo