વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો એકમ કયો છે?

  • A

    વૉટ 

  • B

    એમ્પિયર

  • C

    વૉલ્ટ

  • D

    કુલંબ 

Similar Questions

$1\;kWh =\ldots\ldots$ $joule$  

એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ? 

નીચે પૈકી ક્યાં પદાર્થમાં મુકત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય?

વિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન $5\, A$ દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?

$1/5\,\Omega $  નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?