$C_{3}$ અને $C_{4}$ વનસ્પતિઓમાં $C_{3}$ ચક્રનું સ્થાન કયું છે?

  • A
    $C_{3}$ વનસ્પતિમાં $-$ મધ્યપર્ણ કોષો અને $C_{4}$ વનસ્પતિમાં $-$ પુલકંચુક કોષો.
  • B
    $C_{3}$ વનસ્પતિમાં $-$ પુલકંચુક કોષો અને $C_{4}$ વનસ્પતિમાં $-$ મધ્યપર્ણ કોષો.
  • C
    $C_{4}$ વનસ્પતિમાં $-$ પુલકંચુક કોષો અને $C_{3}$ વનસ્પતિમાં $-$ પુલકંચુક કોષો.
  • D
    $C_{3}$ વનસ્પતિમાં $-$ મધ્યપર્ણ કોષો અને $C_{4}$ વનસ્પતિમાં $-$ મધ્યપર્ણ કોષો.

Explore More

Similar Questions

કેલ્વિન ચક્રના સંશોધન દરમિયાન નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતા ગ્લુકોઝના બંધારણમાં રહેલા ઓક્સિજનનો સ્ત્રોત કયો છે?

પ્રકાશસંશ્લેષણમાં,પ્રકાશ-સ્વતંત્ર પ્રક્રિયાઓ ક્યાં થાય છે?

$C_3$ વનસ્પતિઓમાં પ્રાથમિક કાર્બોક્સિલેશન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

વનસ્પતિમાં ઉત્સેચકીય પ્રતિક્રિયાઓ $CO_2$ નો ઉપયોગ કરીને શર્કરાનું સંશ્લેષણ ક્યાં કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo