કેલ્વિન ચક્રના સંશોધન દરમિયાન નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  • A
    સ્પાયરોગાયરા
  • B
    વોલ્વોકસ
  • C
    ક્લેમિડોમોનાસ
  • D
    કલોરેલા

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ અંગે મેલ્વિન કેલ્વિનના સંશોધન કાર્યનું વર્ણન કરો.

$C_3$ વનસ્પતિઓમાં,ફોસ્ફોકેટૉપેન્ટોઝ એપિમરેઝ શેના રૂપાંતરણ માટે જરૂરી છે?

પ્રકાશ પ્રક્રિયામાં $ETC$ માં ઇલેક્ટ્રોનના વહન દ્વારા ઉત્પન્ન થયેલ $ATP$ અને $NADPH$ નો ઉપયોગ તરત જ શેના માટે થાય છે?

કેલ્વિન ચક્ર શેમાં જોવા મળે છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $RuBP$
$(2)$ $PGAL$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo