વનસ્પતિમાં ઉત્સેચકીય પ્રતિક્રિયાઓ $CO_2$ નો ઉપયોગ કરીને શર્કરાનું સંશ્લેષણ ક્યાં કરે છે?

  • A
    સ્ટ્રોમા
  • B
    સ્ટ્રોમા લેમેલા
  • C
    ગ્રાના
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

Crassulaceae કુળના સભ્યો કયા પ્રકારનું પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે?

એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે આદર્શ પરિસ્થિતિઓ પૂરી પાડવામાં આવે છે અને તેને આઇસોટોપ $^{14}CO_2$ આપવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયાની નીપજોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે,ત્યારે નીપજોનું સ્વરૂપ કેવું હશે?

$C_{3}$ વનસ્પતિઓમાં, પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન પ્રથમ સ્થાયી નીપજ કઈ છે?

નીચેનામાંથી કયું કેલ્વિન ચક્રનું સોપાન નથી?

$C_3$ ચક્રમાં ફોસ્ફેટેઝ ઉત્સેચકો શેમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo