ક્રમિક શૃંગ (crest) અને ગર્ત (trough) વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો હોય છે?

  • A
    $\pi \ rad$
  • B
    $\frac{\pi}{2} \ rad$
  • C
    $2\pi \ rad$
  • D
    $\frac{\pi}{4} \ rad$

Explore More

Similar Questions

એન્કર પર રહેલી એક હોડીને એવા મોજાં દ્વારા હલાવવામાં આવે છે જેના શિખરો $100 \ m$ દૂર છે અને વેગ $25 \ m/s$ છે. હોડી દરેક કેટલા સેકન્ડમાં એકવાર ઉપર-નીચે થાય છે?

$x$ જેટલા પથ તફાવતને અનુરૂપ કળા તફાવત કેટલો થાય?

તરંગ સમીકરણ એટલે શું?

દોરી પરના એક લંબગત હાર્મોનિક તરંગનું સમીકરણ $y(x, t) = 5 \sin (6t + 0.003x)$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. તરંગનો વેગ $...........\,ms^{-1}$ છે.

$Y$ દિશામાં સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ $y = 10^4 \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo