$Y$ દિશામાં સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ $y = 10^4 \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

  • A
    ઋણ $X$ દિશામાં $30 \, m/s$ ના વેગથી ગતિ કરે છે
  • B
    તરંગલંબાઈ $\pi \, m$ છે
  • C
    આવૃત્તિ $30/\pi \, Hz$ છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

એક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ $y(x, t) = 10^{-3} \sin(50t + 2x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

તરંગ ગતિનું સમીકરણ ($t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં) $y = 7\sin(7\pi t - 0.4\pi x + \frac{\pi}{3})$ દ્વારા આપવામાં આવે છે. તરંગનો વેગ કેટલો હશે?

એક લંબગત તરંગ $y = A \sin(\omega t - kx)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તરંગલંબાઈના કયા મૂલ્ય માટે તરંગનો વેગ મહત્તમ કણ વેગ જેટલો થાય?

તરંગ સમીકરણ એટલે શું?

દોરી પરના લંબગત તરંગનું સમીકરણ $y = 3 \sin(36t + 0.018x + \pi/4)$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર . . . . . . $cm$ છે. (નજીકનો પૂર્ણાંક) $(\pi = 3.14)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo