$220\, V$ ના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય ?
$DC$ સિગ્નલ અને $AC$ સિગ્નલ એટલે શું ? શા માટે $AC$ સિગ્નલનો ઉપયોગ કરવાનું પસંદ કરવામાં આવે છે ?
$AC$ ઉદ્ગમ $220V, 50\, Hz$ નો વોલ્ટેજ મહત્તમ મૂલ્યથી શૂન્ય થતાં કેટલા .........$sec$ સમય લાગે?
$50 \Omega$ નો (શુદ્ધ) અવરોધીય ભારને $V(t)=220 \sin 100 \pi t$ વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્ચથી મહત્તમ મૂલ્ચ સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય છે:
$110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે.
$LR$ શ્રેણી પરિપથને $V(t) = V_0\,sin\,\omega t$ જેટલા વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે. લાંબા સમય પછી પ્રવાહ $I(t)$ સમય સાથે કેવી રીતે બદલાશે? $\left( {{t_0} > > \frac{L}{R}} \right)$