જેની બાજુઓ $9\, cm$,$12\, cm$ અને $15\, cm$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? ($cm^2$ માં)

  • A
    $45$
  • B
    $54$
  • C
    $56$
  • D
    $64$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $9 \sqrt{3} \ m^{2}$ છે. તેની મધ્યગાની લંબાઈ ($m$ માં) કેટલી થાય?

સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુ $26 \ cm$ છે અને તેનો એક વિકર્ણ $48 \ cm$ લાંબો છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થાય?

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $14 \ cm$ છે. તેની સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર $5:4$ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો:

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. જો તેની લંબાઈમાં $5\, cm$ નો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં $5\, cm$ નો વધારો કરવામાં આવે,તો લંબચોરસનું ક્ષેત્રફળ $75\, cm^2$ જેટલું વધે છે. તો લંબચોરસની લંબાઈ......$cm$ છે.

આપેલ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે?
$I.$ કર્ણની લંબાઈ $5\, cm$ છે.
$II.$ ત્રિકોણની પરિમિતિ તેના પાયા કરતાં ચાર ગણી છે.
$III.$ ત્રિકોણનો એક ખૂણો $60^{\circ}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo