$0.001 \,M$ એનિલિન દ્રાવણનો $pH$ કેટલો છે? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટકમાંથી લઈ શકાય છે. દ્રાવણમાં એનિલિનના આયનીકરણની માત્રા ગણો. એનિલિનના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
બેઇઝ $K_{b}$
ડાયમિથાઈલએમાઈન,$(CH_{3})_{2}NH$ $5.4 \times 10^{-4}$
ટ્રાયઈથાઈલએમાઈન,$(C_{2}H_{5})_{3}N$ $6.45 \times 10^{-5}$
એમોનિયા,$NH_{3}$ $1.77 \times 10^{-5}$
ક્વિનાઈન $1.10 \times 10^{-6}$
પિરિડિન,$C_{5}H_{5}N$ $1.77 \times 10^{-9}$
એનિલિન,$C_{6}H_{5}NH_{2}$ $4.27 \times 10^{-10}$
યુરિયા,$CO(NH_{2})_{2}$ $1.3 \times 10^{-14}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપેલ છે: $c = 0.001 \,M = 10^{-3} \,M$,$K_{b} = 4.27 \times 10^{-10}$.
$1$. આયનીકરણની માત્રા $(\alpha)$:
નિર્બળ બેઇઝ માટે,$\alpha = \sqrt{\frac{K_{b}}{c}} = \sqrt{\frac{4.27 \times 10^{-10}}{10^{-3}}} = \sqrt{4.27 \times 10^{-7}} = \sqrt{42.7 \times 10^{-8}} \approx 6.53 \times 10^{-4}$.
$2$. દ્રાવણનો $pH$:
$[OH^-] = c \alpha = 10^{-3} \times 6.53 \times 10^{-4} = 6.53 \times 10^{-7} \,M$.
$pOH = -\log[OH^-] = -\log(6.53 \times 10^{-7}) = 7 - \log(6.53) \approx 7 - 0.815 = 6.185$.
$pH = 14 - pOH = 14 - 6.185 = 7.815$.
$3$. સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક $(K_{a})$:
$K_{a} \times K_{b} = K_{w} = 10^{-14}$.
$K_{a} = \frac{10^{-14}}{4.27 \times 10^{-10}} \approx 2.34 \times 10^{-5}$.

Explore More

Similar Questions

$12.5 \%$ વિયોજન અંશ ધરાવતા $0.01 \, M$ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

$10 \ M \ CH_3COOH$ દ્રાવણ માટે જો $K_a = 10^{-5}$ હોય,તો $[H^{+}]$ અને $pH$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

જો એક નિર્બળ મોનોએસિડિક બેઝ $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજન પામતો હોય,તો તેના વિયોજન અચળાંક $(K_b)$ નું મૂલ્ય ગણો.

જો એસિટિક એસિડનો વિયોજન અચળાંક $1.34 \times 10^{-6}$ હોય,તો તેના $0.01 \ M$ દ્રાવણમાં એસિટિક એસિડનું ટકાવાર વિયોજન કેટલું થાય ($\%$ માં)?

સલ્ફ્યુરસ એસિડ $(H_{2}SO_{3})$ માટે $Ka_{1} = 1.7 \times 10^{-2}$ અને $Ka_{2} = 6.4 \times 10^{-8}$ છે. $0.588 \ M \ H_{2}SO_{3}$ નો $pH$ ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo