મહાબીજાણું નિર્માણ (જનન) માટે કયું સાચુ નથી.

  • A

    મહાબીજાણું ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે.

  • B

    મહાબીજાણું એ મહાબીજાણુ માતૃકોષ દ્વારા ઉત્પન્ન થાય છે.

  • C

    અંડક બે થી વધુ મહાબીજાણુંમાં વિભેદન પામે છે.

  • D

    મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ માંથી પસાર થાય છે.

Similar Questions

વ્યાખ્યા $/$  સમજૂતી આપો :

$1.$ બીજાંડ છિદ્ર 

$2.$ અંડકતલ 

$MMC$ નું પુરૂ નામ ......

સપુષ્પી વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે?

મહાબીજાણુ માતૃકોષમાં કઈ કિયા થવાથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે?

સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રમાં ......... પછી સર્જાતા કોષકેન્દ્રો વિરૂદ્ધ ધ્રુવ તરફ ગતી કરે છે?