અદ્યઃસ્થ બીજાશયમાં અંડછિદ્ર કઈ દિશામાં હોય છે ?
ઉર્ધ્વસ્થ
નીચે તરફ
જમણી તરફ
ડાબી બાજુ
દ્વિતીય કોષકેન્દ્ર સાથે નર જનનકોષ જોડાઈને શેની રચના કરેછે?
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
સમદ્વિપાર્શ્વ ચતુષ્ક એ........માં સામાન્ય રીતે જોવા મળે છે.
બહુભ્રુણતાના પ્રથમ સંશોધક.......છે.