પુષ્પસૂત્ર એટલે શું ? પુષ્પસૂત્ર બનાવવા માટે કઈ નિશાનીઓ વાપરવામાં આવે છે ? તે જાણવો ?
$\Rightarrow$ સપુષ્પી વસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણો ઉપયોગી છે. તે માટે વનસ્પતિની પ્રકૃતિ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુખવિન્યાસ અને પુષ્પીય ભાગોથી વર્ણન કરાય છે,
$\Rightarrow$ વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પાકૃતિ (Floral Diagram) અને પુષ્પસૂત્ર (Floral Formula) પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ (ચિહ્નો ) દ્વારા પ્રસ્તુત કરાય છે
યોગ્ય જોડકા જોડો:
Column-$I$ |
Column-$II$ |
$a.$ આકૃતિ |
$p.$ પરિપુષ્પ |
$b.$ $\overline G$ |
$q.$ નિપત્રી |
$c.$ $P$ |
$r.$ અધસ્થ બીજાશય |
$d.$ $Br$ |
$s.$ દ્વિલીંગી વનસ્પતિ |
યોગ્ય જોડી પસંદ કરો.
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a). Br$ | $(i)$ દલચક્ર |
$(b). K$ | $(ii)$ પરીપુષ્પ |
$(c). C$ | $(iii)$ વજચક્ર |
$(d). P$ | $(iv)$ નીપત્ર, |
પુષ્પ રચના ..........છે.
પુષ્પ સૂત્રમાં $Br =$ ?
$\oplus$, આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?