$\oplus$, આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?

  • A

    અનિયમિત પુષ્પ

  • B

    નિયમિત પુષ્પ

  • C

    અસમમિતિ પુષ્પ

  • D

    ઉપરનામાંથી એેકપણ નહિ.

Similar Questions

પુષ્પની બાજુ માતૃ અક્ષની અભિદિશાએ હોય છે, તેને ..........કહે છે.

પુષ્પીય આકૃતિ કઈ રીતે રચવામાં આવે છે ? સમજાવો.

પુષ્પસૂત્ર માટે વપરાતી નિશાનીઓ જણાવો.

 યોગ્ય જોડી પસંદ કરો.

કોલમ$-i$ કોલમ$-ii$
$(a). Br$ $(i)$ દલચક્ર 
$(b). K$ $(ii)$ પરીપુષ્પ 
$(c). C$ $(iii)$ વજચક્ર 
$(d). P$ $(iv)$ નીપત્ર, 

આપેલ પુષ્પાકૃતિ માટે કયું પુષ્પસૂત્ર છે ?