પુષ્પ રચના ..........છે.

  • A

    પુષ્પની આકૃતિ

  • B

    પુષ્પનો ત્રિપમાણ્વીય દેખાવ

  • C

    પુષ્પનો આયામ છેદ

  • D

    પુષ્પનો અનુપ્રસ્થ છેદ

Similar Questions

પુષ્પની નિયમિત પ્રકૃતિ નીચેનામાંથી કયા પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુષ્પસૂત્ર માટે વપરાતી નિશાનીઓ જણાવો.

$\oplus$, આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?

પુષ્પસૂત્ર ......દર્શાવે છે.

યોગ્ય જોડકા જોડો:

Column-$I$

Column-$II$

$a.$ આકૃતિ

$p.$ પરિપુષ્પ

$b.$ $\overline G$

$q.$ નિપત્રી

$c.$ $P$

$r.$ અધસ્થ બીજાશય

$d.$ $Br$

$s.$ દ્વિલીંગી વનસ્પતિ