જૂલની તાપીય અસર શું છે ? તેને પ્રાયોગિક રીતે કેવી રીતે નિર્દેશિત કરી શકાય ? રોજિંદા જીવનમાં થતા તેના ચાર ઉપયોગો નોંધો.
જૂલની ઉષ્મીય અસ૨,$ H = I^2Rt.$ વિદ્યુત-પરિપથની રેખાકૃતિની મદદથી પ્રયોગનું વર્ણન કરો.
ઉપયોગો : ઇલેક્ટ્રિક હીટર, ગીઝર, વિદ્યુત ઈસ્ત્રી, ઇલેક્ટ્રિક ઓવન, બલ્બ, ટોસ્ટર, વિદ્યુત કીટલી વગેરે.
ઓહ્મનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?
વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું માપન કરવા ક્યું સાધન વ૫રાય છે?
વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે ?
એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ?
વિઘુતપ્રવાહનું મૂલ્ય શોધવાનું સૂત્ર $............$ છે.