વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે ?
તારની લંબાઈ
તારના આડછછેદના ક્ષેત્રફળ
તારના કદ
તારના દ્રવ્ય
$220\;V$ની લાઇન સાથે જોડેલ એક વીજળીનો ગોળો $0.5A$વિદ્યુતપ્રવાહ ખેંચતો હોય,તો તે ગોળાના ફિલામેન્ટનો અવરોધ કેટલો હશે?
એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ?
વૉલ્ટાના વિઘુતકોષમાં ધન ધ્રુવ તરીકે શાની પ્લેટ હોય છે?
$1.6$ કુલંબ વિધુતભાર માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?
એક વાહક તારમાંથી $2\, A$ જેટલો વિદ્યુતપ્રવાહ $1$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. આ તારમાંથી પસાર થતો કુલ વિધુતભાર કેટલો હશે?