માપનમાં ત્રુટિ કોને કહે છે અને માપનમાં ભૂલ કોને કહે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
  ભૂલ   ત્રુટિ
$(1.)$

બેદરકારી,બિનકાળજી,માપની ખોટી નોંધ,પરિણામનીખોટી ગણતરી,માપલેવા માટેની  ખોટી રીતના લીધે ભૂલ ઉદભવે છે.  

$(1.)$ સાધનો નીમર્યાદા,અવલોકનકારની જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાને કારણે ત્રુટિ ઉદભવે છે.

Similar Questions

સ્ટોપ વોચની લઘુત્તમ સંખ્યા $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ આવર્તનોનો સમય $25$ સેકન્ડ જેટલો આંકવામાં આવે છે. સમયના માપ માં મહત્તમ પ્રતિશત ત્રુટી ............ $\%$  હશે?

થરમૉમિટર વડે બે પદાર્થોનાં માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે : $t_{1}=20^{\circ} C \pm 0.5^{\circ} C$ અને $t_{2}=50^{\circ} C \pm 0.5^{\circ} C$ છે. બંને પદાર્થોનાં તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો.

રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે : 

  ઘડિયાળ $1$ ઘડિયાળ $2$
સોમવાર $12:00:05$ $10:15:06$
મંગળવાર $12:01:15$ $10:14:59$
બુધવાર  $11:59:08$ $10:15:18$
ગુરુવાર $12:01:50$ $10:15:07$
શુક્રવાર $11:59:15$ $10:14:53$
શનિવાર $12:01:30$  $10:15:24$
રવિવાર $12:01:19$ $10:15:11$

જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?

ભૌતિક રાશિ $y$ ને $y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં પ્રતિશત ત્રુટિ $18,1,0.5,4$ અને $p$ હોય, તો $x$ અને $p$ નું મૂલ્ય કેટલું હોય શકે?

  • [JEE MAIN 2021]

ત્રુટિઓનો અંદાજ એટલે શું ? અને તેની રીતો લખો.