અસામાન્ય સ્થિતિમાં માનવની સ્તનગ્રંથિએ માદા જેવી બને તેને શું કહેવાય ?

  • A

    ફેમિનાઈઝેશન

  • B

    ગોનોકોરિઝમ

  • C

    ગાયનોકોમેટિઝમ

  • D

    ગાયનોશિયમ

Similar Questions

ડ્રોસાફિલામાં $XXY$ અવસ્થા માદાત્વમાં પરિણમે છે. જ્યારે મનુષ્યમાં આ જ અવસ્થા નરમાં કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમમાં પરિણમે છે, આ સાબિત કરે છે કે......

આપેલ લક્ષણો ધરાવતા બાળકમાં કયો રોગ થયો છે ?

માનવ કેર્યોટાઈપમાં $45$ રંગસુત્રની ગોઠવણી પ્રાપ્ત થાય અને જો બંધારણ $XO$ પ્રમાણે હોય તો કઈ ખામી હોઈ શકે?

યોગ્ય રીતે જોડો. (માહિતી અને કાર્યને અનુરૂપ) 

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ $(2n-1)$ $(i)$  સામાન્ય માદાનું નિર્માણ કરે
$(Q)$ $Hb ^{ h } Hb ^{ h }$ $(ii)$ એકકીય નર તૈયાર કરે
$(R)$ $23AA+XX$

$(iii)$ ટર્નસ સિન્ડ્રોમ નિર્માણ કરે

$(S)$ $(X+ O)$ $(iv)$ સીકલસેલ એનીમીયા રોગ પ્રેરે 
  $(v)$ હિમોફિલીયા રોગ પ્રેરે 
  $(vi)$ કલાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ દર્શાવે

લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.