નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી ?
કાઉપર ગ્રંથિ
શુક્રવાહિની
પ્રોસ્ટેટ ગ્રંથિ
આપેલ તમામ
અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
કઈ જોડી સમાન છે ?
માનવ અંડકનું વિભાજન..... છે.
વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.