મધ્યકાષ્ઠ માટે શું સાચું?
પાણીનું વહન કરે
યાંત્રિક મજબૂતાઈ આપે
જીવંત ઘટકો ધરાવે
એકપણ નહીં
ત્વક્ષૈધા ..........છે.
.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.
નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?
આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.
નીચે પૈકી ખોટું વિધાન ઓળખો.