વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન (apomixis) વચ્ચે શું સમાન છે?

  • A
    બંને માત્ર દ્વિદળી વનસ્પતિઓને જ લાગુ પડે છે
  • B
    બંને પુષ્પસર્જનના તબક્કાને ટાળે છે
  • C
    બંને આખા વર્ષ દરમિયાન થાય છે
  • D
    બંને પિતૃ જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,અસંજનન (Apomixis) એ . . . . . . છે.

વનસ્પતિઓમાં એપોમિક્સિસ (અસંયોગીજનન) એટલે વનસ્પતિનો વિકાસ:

ફલન વગર ફળનું નિર્માણ - $P$
ફલન વગર બીજનું નિર્માણ - $Q$
$P$ અને $Q$ શું છે?
$\quad\quad P\quad\quad \quad Q$

ફલન વગરના બીજ શેમાંથી મેળવવામાં આવે છે?

વનસ્પતિમાં અસંયોગીજનન (Apomixis) માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo