નાળીયેરનું પાણી શું છે?

  • A

    કોષીય ભ્રૂણપોષ

  • B

    બિજાણુજનક પેશી

  • C

    મૂકત કોષકેન્દ્રી ભ્રૂણપોષ

  • D

    હદયાકારભ્રૂણ

Similar Questions

કૂટફળના ઉદાહરણો છે.

કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

કેપ્સેલામાં લઘુ બીજાણુધાની એ ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.

નીચેનામાંથી કયું પરાગનલિકાની વૃદ્ધિ ઉત્તેજે છે?

લીલા નાળિયેરીનો પ્રવાહી ભાગ ..... છે.