ઉત્કલન બિંદુ એટલે શું? ઠારણ બિંદુ એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. ઉત્કલન બિંદુ: પ્રવાહીનું ઉત્કલન બિંદુ એ તાપમાન છે કે જે તાપમાને તેનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ $(1.013 \ bar)$ જેટલું થાય છે.
$2$. ઠારણ બિંદુ: પદાર્થનું ઠારણ બિંદુ એ તાપમાન છે કે જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થનું બાષ્પ દબાણ તેની ઘન અવસ્થામાં રહેલા પદાર્થનું બાષ્પ દબાણ જેટલું થાય છે.

Explore More

Similar Questions

વિધાન : જો દ્રાવણનો એક ઘટક ચોક્કસ સંઘટન વિસ્તારમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય,તો બીજો ઘટક તે વિસ્તારમાં હેન્રીના નિયમનું પાલન કરશે નહીં.
કારણ : રાઉલ્ટનો નિયમ એ હેન્રીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$A$. પાણી માટે,$K_b$ નું મૂલ્ય $K_f$ ના મૂલ્ય કરતા વધારે છે.
$B$. જ્યારે પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે તેના ઉત્કલનબિંદુમાં થતો ઉન્નયન તેના ઠારબિંદુમાં થતા અવનયન કરતા મૂલ્યમાં મોટો હોય છે.
$C$. પ્રોટીન અને પોલિમરના મોલર દળ નક્કી કરવા માટે અન્ય કોઈપણ સંખ્યાત્મક ગુણધર્મ કરતા અભિસરણ દબાણ માપન વધુ પસંદ કરવામાં આવે છે.
$D$. બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું ડાયમરાઇઝ્ડ સ્વરૂપ $C_6H_5 - C(=O) - OH \cdots O = C(OH) - C_6H_5$ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$P_A = (235y - 125xy) \, \text{mm of Hg}$. $P_A$ એ $A$ નું આંશિક દબાણ છે,$x$ એ બે પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં પ્રવાહી કલામાં $B$ નો મોલ અંશ છે અને $y$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ છે,તો $\text{mm of Hg}$ માં $P^o_B$ કેટલું થાય?

$6 \ g$ નેપ્થલીન $(C_{10}H_8)$ અને એન્થ્રાસીન $(C_{14}H_{10})$ ના મિશ્રણને $300 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. જો ઠારબિંદુમાં અવનયન $0.70 \ K$ હોય,તો મિશ્રણમાં નેપ્થલીન અને એન્થ્રાસીનનું પ્રમાણ અનુક્રમે $g$ માં કેટલું હશે? (બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે)

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo