પુનઃસંયોજિત $\rm {DNA}$ રસી એટલે શું ? બે ઉદાહરણ આપો.
$GEAC$ નું પુરૂ નામ જણાવો.
આ ચોખાની સૌથી વધુ જાતો ભારતમાં ઉત્પાદીત કરવામાં આવે છે. યુ.એસ.ની કંપની દ્વારા ક્યાં પ્રકારનાં ચોખાનું પેટન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું?
આનુવાંશિક ઇજનેરીનાં ક્યાં તબક્કામાં પ્રોબનો ઉપયોગ થાય છે?
આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્ત્રોનો ઈજારા વગર ઉપયોગને શું કહેવાય છે?
એક કોષ કે વનસ્પતિનાં અંગમાંથી સંપૂર્ણ વનસ્પતિ દેહનાં નિર્માણની ક્ષમતાને ............. કહે છે.