$0.20\, M$ $CH_3COONa$ અને $0.10\, M$ $CH_3COOH$ ધરાવતા દ્રાવણ માટે $[H^{+}]$ નું મૂલ્ય $mol/L$ માં શું હશે? $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$.

  • A
    $3.5 \times 10^{-4}$
  • B
    $1.1 \times 10^{-5}$
  • C
    $1.8 \times 10^{-5}$
  • D
    $9.0 \times 10^{-6}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું બફર દ્રાવણ નથી?

Difficult
View Solution

$0.01 \ M$ $HCN$ અને $0.02 \ M$ $NaCN$ ધરાવતા દ્રાવણની $[H^{+}]$ સાંદ્રતા કેટલી હશે? ($HCN$ માટે $K_a = 6.2 \times 10^{-10}$)

$0.2 \ mol/L$ $CH_3COONa$ અને $1.5 \ mol/L$ $CH_3COOH$ ધરાવતા બફર દ્રાવણનું $pH$ કેટલું હશે? ($CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$)

લોહીમાં રહેલા બફર $(pH = 7.4)$ માં $[HCO_{3}^{-}]/[H_{2}CO_{3}]$ નો ગુણોત્તર આશરે કેટલો હશે? $(H_{2}CO_{3}$ માટે $pK_{a} = 6.1)$

નીચેનામાંથી કયું બફર દ્રાવણ બનાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo