$\mathrm{IUCN}$ રેડલિસ્ટ $(2004)$ માં રેડ શું સૂચવે છે ?
$IUCN$ના રેડલિસ્ટ $(2004)$માં રેડ એ સૌથી વધુુ જેખમી રીતે જાતિ લુપ્ત થવાનો ભય દર્શાવતા સજીવો દર્શાવે છે.
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?
ભારતમાં કેટલા જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે?
કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.
નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?