નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?
જિમ કોર્બેટ
રણથંભોર
સુંદરવન
ગીર
કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?
નીચેનામાંથી કઈ જોડ અભયારણ્ય અને તેના મુખ્ય રક્ષિત પ્રાણી માટે અનુરૂપ નથી ?
વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે ?
જાતિ ક્ષેત્ર સંબંધ ખૂબ મોટા પ્રદેશમાં જેવાં કે સમગ્ર ખંડમાં $Z$ દિશાની મર્યાદા
નીચેનામાંથી કઈ પક્ષી અભ્યારણ્ય નથી?