નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
સુંદરવન
ગીર
જીમ કોર્બેટ
રણથંભોર
આ સમુદાયમાં સૌથી વધુ પોષણ વિષયક વિવિધતા જોવા મળે છે.
રેડ ડેટા બુક એ શું છે ? તે જાણવો ?
વિશ્વમાં સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે.
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
$IUCN$ નું પૂર્ણ નામ.