$IUCN$ નું પૂર્ણ નામ ઓળખો.
$IUCN$ નાં મત પ્રમાણે નજીકના ભવિષ્યમાં કોઈ એક વર્ગ અત્યંત વધારે લુપ્તતા માટે તે છે
કોરલ રીફ, મેંગરુવ વનસ્પતિઓ, મુખત્રિકોણનો અભ્યાસ કરવા કોઈ એક વ્યક્તિ તે સ્થાન ઉપર જઈ શકે તે સૂચવો.
ઇન સીટુ સંરક્ષણ એક શીંગડાવાળા ગેંડાનું કરવામાં આવે છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?