$\dot x$ શું દર્શાવે છે?

  • A
    વેગ
  • B
    પ્રવેગ
  • C
    સ્થાનાંતર
  • D
    સ્થાન

Explore More

Similar Questions

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t=4 \,s$ અને $t=6 \,s$ વચ્ચે સરેરાશ વેગ . . . . . . છે. ($\,ms^{-1}$ માં)

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ વેગ-સમયના આલેખ હેઠળનું ક્ષેત્રફળ આપેલ સમયમાં પદાર્થે કાપેલું સ્થાનાંતર આપે છે.
વિધાન $II:$ પ્રવેગ-સમયના આલેખ હેઠળનું ક્ષેત્રફળ આપેલ સમયમાં વેગમાં થતા ફેરફાર જેટલું હોય છે.
આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે,જે $t=2 \, s$ થી $t=8 \, s$ સુધી અર્ધવર્તુળના સ્વરૂપમાં છે. સાચું વિધાન પસંદ કરો.

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે સ્થાનાંતર $x$ અને સમય $t$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. અંતરાલ $OA$,$AB$,$BC$ અને $CD$ માટે કણના પ્રવેગની સંજ્ઞા અનુક્રમે નક્કી કરો.

સ્થિર સ્થિતિમાંથી ( $t = 0$ સમયે) ગતિ શરૂ કરતા કણનું સ્થાનાંતર $s = 6t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે. કણ ફરીથી શૂન્ય વેગ પ્રાપ્ત કરશે તે સમય સેકન્ડમાં ..... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo